દાંડિયા બજાર માં મહિલા તથા તબીબનું તથા અન્ય એક મળી 3 ના કોરોના થી મોત થતાં તંત્ર દોડતુ...
ભરૂચ જિલ્લામાં કોરોના રોજ પોતાની હાજરી પુરાવી રહ્યો છે છતાં પણ ભરૂચ જિલ્લાવાસીઓમાં સતૅકતા દેખાતી નથી જેના પગલે વધુ પ્રમાણમાં એકબીજાના સંપર્કમાં આવવાના કારણે કોરોના સતત વકરી રહ્યો છે છતાં લોકોમાં પણ સાવચેતી જોવા મળતી નથી જેના કારણે રોજ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને કેટલાય દર્દીઓ સારવાર દરમિયાન દમ તોડી ગયા છે ત્યારે ભરૂચમાં દાંડિયા બજારના શક્તિપીઠ અંબાજી મંદિર નજીક મહિલા સુમિત્રાબેન ત્રિવેદીનું મોત નિપજતા તંત્ર દ્વારા દાંડિયા બજારના શક્તિપીઠ અંબાજી મંદિરને પતરા વડે મુખ્ય પ્રવેશદ્વાર સીલ કરી દેવામાં આવ્યો છે ત્યારે હજુ પણ લોકોમાં સાવચેતી આવે તે જરૂરી છે તો ભરૂચના કૃષ્ણ નગર સોસાયટીમાં રહેતા અને દાંડિયા બજાર માં એક ક્લિનિક ધરાવતા તબીબ ડોક્ટર જયંતિ રાણાનું વડોદરાની હોસ્પિટલમાં કોરોના ની સારવાર દરમિયાન મોત નીપજયું હોવાના અહેવાલો મળી રહ્યા છે જ્યારે તેઓની પત્ની હાલ સારવાર હેઠળ હોવાની માહિતી સાંપડી રહી છે અંકલેશ્વરના ગડખોલ બી. ટી નગર બબલુ મોબાઇલ પાસે રહેતો વ્યક્તિ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહ્યો હતો તે દરમિયાન આજરોજ તેનું મોત નીપજ્યું હતું જીવોના અંતિમ સંસ્કાર ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉભુ કરાયુ કોંવિંડ ૧૯ સ્મશાનમાં કરવામાં આવ્યા હતા જેને લઇ તેઓના સ્વજનો બ્રિજ ઉપર જ ઉભા રહી મંત્રોચ્ચાર કરી અંતિમ સંસ્કાર વિધિ પૂર્ણ કરી હતી જોકે તંત્ર દ્વારા કરાયેલ કોંવિંડ ૧૯ સ્મશાનને વધુ મોટો સેડ ઉભો કરવાની કામગીરી ચાલી રહી ત્યારે દાંડિયા બજાર માં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે જ્યારે અંકલેશ્વરની પણ જયાબેન મોદી હોસ્પિટલમાં દર્દીનું મોત નિપજતા કોરોના અને શંકાસ્પદ ત્રણ દર્દીઓના મોત નિપજ્યા હતા...
Comments
Post a Comment