ભરૂચના ભીડભંજનની મહિલાનું શંકાસ્પદ મોત થતાં પરિવારનો સિવિલમાં હોબાળો....




તાવ ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફ પડતાં સિવિલ હોસ્પિટલમાં લાવતા નર્સો ઇન્જેક્શન માર્યા બાદ મહિલાનું મોત થતાં પરિવારજનોમાં હોબાળો.. મારી મમ્મીને સારવાર માટે સુરક્ષિત રીતે રિક્ષામાં લાવાયો હતો...સારવારના અભાવે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ...

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ ના ભીડભંજન ખાડી વિસ્તારમાં રહેતા ગંગાબેન દાનજી ભાઈ પરમારને અચાનક ચક્કર અને તાવ જેવું લાગતા તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય જેથી તેઓને રીક્ષા મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ તબીબ હાજર ન હોવાના કારણે નર્સોએ તબીબને ફોન ઉપર જાણ કરી દર્દીને ઇન્જેક્શન આપ્યા બાદ ૧૫ મિનિટમાં જ ગંગાબેનનું મોત નિપજતા તેઓના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો જો કે પરિવારજનોએ હોસ્પિટલ સત્તાધીશોની લાપરવાહીના કારણે મોત નિપજયું હોવાના આક્ષેપ કર્યા હતા....

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....