ભરૂચ જિલ્લામાં કોરોના વકર્યો... 1 ના મોત સાથે નવા 22 કેસ નોંધાયા, ભરૂચ જિલ્લાનો આંકડો 333 ને પાર....



ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ ની સંખ્યા સતત દિવસે દિવસે વધી રહી છે ત્યારે તંત્ર પણ નિષ્ફળ નીવડી રહ્યું હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે, સતત કોરોના પોઝેટીવ ની સંખ્યા સામે આવતા અંકલેશ્વરની કોવિડ હોસ્પિટલ ના બેડ ફુલ થયા છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના ના દર્દીઓ થી સિવિલ હોસ્પિટલ વપરાય છે ત્યારે નવા કોરોના પોઝિટિવ સામે આવી રહ્યા છે ત્યારે તેઓને સારવાર અર્થે ક્યાં ખસેડવા તેવા પ્રશ્નો ઉભા થયા છે ભરૂચમાં કેટલીક ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે તેને નાથવા માટે હવે કડકાઈ ભર્યું વલણ અપનાવવાની જરૂર જણાઈ રહી છે ભરૂચ જિલ્લામાં દિવસે દિવસે કોરોના પોઝિટિવ ની સંખ્યા 15 થી 18 નોંધાઈ રહી હતી ત્યારે આજે ભરૂચ જિલ્લામાં કોરોના ના નવા 22 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર કોરોના સંક્રમણ ની સંખ્યા વધતા મૂંઝવણ અનુભવી રહ્યું છે ત્યારે દિવસેને દિવસે કોરોના ની સંખ્યામાં વધારો થતાં સારવાર નો પ્રશ્ન ઉભો થયો છે....??

અંકલેશ્વર 9, ભરૂચ 7,આમોદ 3,જંબુસર 1,વાલિયા 1,હાંસોટ 1 કુલ નવા 22 કોરોના પોઝિટિવ સાથે ભરૂચ જિલ્લાનો કોરોના પોઝિટિવ નો આંકડો 333 ને પાર થવા પામ્યો છે જ્યારે હાંસોટના 1 વ્યક્તિનું કોરોનાની સારવાર દરમિયાન અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.. ભરૂચ જિલ્લામાંં કોરોના પોઝિટિવ ની સંખ્યામાં દિવસે દિવસેે વધારો થઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લા ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ પડકાર ભર્યું વલણ અપનાવવાની જરૂર જણાઈ રહી છે...

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....