ભરૂચના જાહેર માર્ગો ઉપર જીઈબીની ડીપીઓ જીવતા બોંબ સમાન, ઝાડેશ્વર રોડ પર જી.ઈ.બી.ની ડી. પી. માં ધડાકા....



ભરૂચમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો ત્યારે જાડેશ્વર રોડ ઉપર આઈનોક્સ નજીક જાહેર માર્ગ ઉપર રહેલ જીબીની ડીપીમાં અચાનક શોર્ટસર્કિટથી ધડાકા સાથે તણખા ઝરતા આસપાસના દુકાનદારો અને નજીકથી પસાર થતાં લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો...

ભરૂચમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો ત્યારે ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ આઈનોક્ષ નજીક જાહેર રોડને અડીનેે આવેલ જીઈબીની ડીપી માં અચાનક શોર્ટ સર્કિટના કારણે તણખાા સાથે ધડાકા થતા આસપાસના દુકાનદારો ફફડાટ મચી જવા પામ્યો હતો જોકેે જીઈબી ડીપીમાંં ધડાકાઓને પગલે વીજપુરવઠો પણ ખોરવાયો હતો ને ભરૂચ જીઈબીને જાણ કરવામાં આવતા જીઈબીના અધિકારીઓ સાથે સ્થળ ઉપર દોડી આવી વીજ પુરવઠો બંંધ કરી કામગીરી શરૂ કરી હતી....

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....