ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કેસની ડબલ સેન્ચુરી : નવા ૮ પોઝીટીવ કેસ નોંધાયા.....



ભરૂચ જિલ્લામાં નવા ૮ કોરોના પોઝિટિવ સામે આવતા ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કેસની ડબલ સેન્ચ્યુરી થતા આંકડો ૨૦3 ને પાર થયો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં હજુ પણ કોરોના પોઝિટિવના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

ભરૂચ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ગતરોજ ૧૬ જેટલા કોરોના પોઝિટિવ નોંધાયા બાદ આજરોજ વધુ ૮ નવા કોરોના પોઝિટિવ આવતા ભરૂચ જિલ્લામાં કોરોનાએ ડબલ સેન્ચ્યુરી પાર કરી ૨૦3 પર આંકડો પહોંચ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં હજુપણ કોરોના પોઝિટિવની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે અનલોક-૧ માં  વધુ કોરોના પોઝિટિવના દર્દીઓ મળી આવ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તંત્ર પણ સબ સલામતની વાત કરી રહ્યું છે, તંત્ર દ્વારા કડકાઈથી અમલ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં કોરોના પોઝિટિવના આંકડામાં વધારો થાય તો નવાઇ નહીં. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર હવે કડક વલણ અપનાવવાની જરૂર જણાય છે....

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....