વિશ્વ કોરોના મુક્ત થાય તે માટે પ.પૂ. સંતશ્રી સદગુરુ સાંઈરામ ગુરુજીની ઉલ્ટા ચાલી પદયાત્રા....




ભરૂચ તાલુકાના ઝનોર ગામના ધર્મશાળા મીની શેરડી ધામ સાંઈ પ્રેમ સમય આનંદ પ્રસન આશ્રમ ના સ્વામીએ વિશ્વ કોરોના મુક્ત થાય તે માટે ઉલ્ટા પદયાત્રા શરૂ કરી....


ચીનમાંથી ઉત્પન્ન થયેલા કોરોનાવાયરસ સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે ત્યારે કોરોનાવાયરસથી મુક્તિ મેળવવા માટે સાવચેતી સાથે ભગવાન ઈશ્વરના સહારે સમગ્ર વિશ્વ છે ત્યારે વિશ્વ કોરોનાવાયરસ મુક્ત બને તે માટે ભરૂચ તાલુકાના ઝનોર ગામના ધર્મશાળા મીની શિરડી તીર્થધામની પ્રેમ સમય આનંદ પ્રસન આશ્રમ ના આચાર્ય પરમ પૂજ્ય પરમહંસ ૧૦૦૮ જગદગુરુ સ્વામી સંત શ્રી સદગુરુ સાંઈ રામ ગુરુજીએ આજે સવારથી વિશ્વ કોરોના મુક્ત બને તે હેતુસર ભરૂચથી ઉલ્ટા ચાલી પદયાત્રા શરૂ કરી હતી જે શેરડી સુધી પહોંચી સાંઈ બાબા ના ચરણોમાં સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના કરનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું....

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....