હોસ્ટેલ ગ્રાઉન્ડમાં રૂપિયા ૮ લાખના ખર્ચે લગાવાયેલ ચાર હાઈ માસ્ટ લાઈટનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરાયું.....



ભરૂચ શહેરની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ધારાસભ્ય દુષ્યંત પટેલ અને નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના પ્રયાસથી  પ્રજાસત્તાક પર્વ પર ૧૦૦ ફૂટ ઊંચા ફ્લેગ માસ્ટનું રાષ્ટ્રાઅર્પણ કરાયા બાદ ભરૂચના મદયમાં આવેલ રમતગમત ના વિશાળ સરકારી હોસ્ટેલ ગ્રાઉન્ડને સુંદર અને સુરક્ષિત બનાવવાના અભિયાનના એક ભાગ રૂપે ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલની  રૂપિયા 8 લાખની ગ્રાન્ટ દ્વારા ગ્રાઉન્ડના ચારે ખૂણે ચાર હાઈમાસ્ટ લાઈટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ગુરુવારના રોજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો સાથે જ ગ્રાઉન્ડમાં વાવવામાં આવેલા અસંખ્ય વૃક્ષઓને લીલાછમ રાખવા બોરિંગ સાથે ડ્રિપ ઇરીગેસન સિસ્ટમની કામગીરીનું ભૂમિપૂજન કરાયું હતું.આ તમામ કામગીરી ભરૂચના નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.શોશ્યલ ડીસ્ટન્સના તમામ જીયામોના પાલન સાથે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ સુરભી તમાકુવાલા,ઉપ પ્રમુખ ભરત શાહ,લાઈટ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ,શહેર ભાજપ પ્રમુખ ધનજી ગોહિલ,ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ,નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટનાં ચેરમેન નરેશ ઠક્કર, આગેવાન નીલેશ બેરાવાલા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા....

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....