ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો વધુ એક પોઝીટીવ કેસ...



ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો વધુ એક પોઝીટીવ કેસ..

અંકલેશ્વરના તીર્થ નગરમાં 6 વર્ષના બાળકને કોરોના પોઝીટીવ...

લોકડાઉનમાં અમદાવાદમાં ફસાયા બાદ પરત આવતા સંક્રમણ લાગ્યું..

શરદી ખાંસીના લક્ષણો સાથે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો..

સારવાર અર્થે કોવિડ હોસ્પિટલ ખસેડવાની તજવીજ શરૂ કરાઇ...

હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી ત્યારે ભરૂચ જિલ્લા માં અત્યાર સુધીમાં 36 જેટલા કોરોના પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે જેમાંથી આમોદના વૃદ્ધનું મોત નિપજ્યા બાદ હજુ પણ ચાર સારવાર હેઠળ હોવાની માહિતી સાંપડી રહી છે અત્યારે અંકલેશ્વર ખાતે વધુ એક પોઝિટિવ મળી આવતા ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવના અંક 37 ઉપર પહોંચ્યો છે ભરૂચ જિલ્લામાં ચોથા તબક્કાના લોકડાઉનમાં પણ ભરૂચ શહેરના વિવિધ માર્ગો લોકોથી ઉભરાઇ ઉઠયા છે ત્યારે ચોથા તબક્કાના લોકડાઉનનું કડકાઇથી અમલ કરાવવાની જરૂર જણાઈ રહી છે...

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....