માત્ર શરદપૂર્ણિમાએ ફાલ્ગુની પાઠક આવશે ભરૂચમાં..
ભરૂચ તપોવન સંસ્કાર દ્વારા ગરબાનું આયોજન કેટલું સુરક્ષિત? તપોવન સંસ્કાર કેન્દ્રમાં પહેલા જ યુવકનું વીજ કરંટ થી મોત છતાં સંસ્થાના લોકોમાં નથી દુઃખ : કરી રહ્યા છે ગરબાનું ભવ્ય આયોજન તપોવન સંસ્કાર સંચાલિત ગરબાનું આયોજન સ્થળ ઉપર ઇલેક્ટ્રીક ડીપી,જનરેટર સહીત અનેક મુદ્દાઓને લઈ ખૈલાયાઓની સુરક્ષાને લઈને થયા સવાલો ઉભા : શું આપશે તંત્ર મંજૂરી ગરબાના આયોજન ના સ્થળની આજુબાજુ અવાવરું જગ્યા હોય જેને લઈ યુવક યુવતી સહિત ગરબા રમવા આવતા ખલૈયાઓની સુરક્ષા કેટલી ભરૂચ, ભારતીય સંસ્કૃતિમાં માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે આસો નવરાત્રી અને આ પર્વ માં ઉપવાસ,ઉપાસના અને માતાજીની ભક્તિ કરવાનું પર્વ માનવામાં આવે છે.પરંતુ હવે આ પર્વ ઘણા આયોજકો માટે કમાણીરૂપી બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.તપોવન સંસ્કાર કેન્દ્ર દ્વારા ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.પરંતુ આ જ તપોવન સંસ્કાર ના વિદ્યાર્થીનું વીજ કરંટ થી એક મહિના પહેલા મોત થયું હોય અને તે અંગેના દુઃખને ભૂલી ઈલેકટ્રીશ્યન ના ઉપકરણો ચલાવવા કોઈ ડીપી કે પછી હેવી જનરેટર ને લઈ ખલૈયાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ ગયા છે. ભરૂચની નીલકંઠેશ્વર તપોભૂમિ ઉપર તપોવન સંસ્કાર કેન