Posts

Showing posts from September, 2024

માત્ર શરદપૂર્ણિમાએ ફાલ્ગુની પાઠક આવશે ભરૂચમાં..

Image
ભરૂચ તપોવન સંસ્કાર દ્વારા ગરબાનું આયોજન કેટલું સુરક્ષિત? તપોવન સંસ્કાર કેન્દ્રમાં  પહેલા જ યુવકનું વીજ કરંટ થી મોત છતાં સંસ્થાના લોકોમાં નથી દુઃખ : કરી રહ્યા છે ગરબાનું ભવ્ય આયોજન  તપોવન સંસ્કાર સંચાલિત ગરબાનું આયોજન સ્થળ ઉપર ઇલેક્ટ્રીક ડીપી,જનરેટર સહીત અનેક મુદ્દાઓને લઈ ખૈલાયાઓની સુરક્ષાને લઈને થયા સવાલો ઉભા : શું આપશે તંત્ર મંજૂરી  ગરબાના આયોજન ના સ્થળની આજુબાજુ અવાવરું જગ્યા હોય જેને લઈ યુવક યુવતી સહિત ગરબા રમવા આવતા ખલૈયાઓની સુરક્ષા કેટલી  ભરૂચ, ભારતીય સંસ્કૃતિમાં માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે આસો નવરાત્રી અને આ પર્વ માં ઉપવાસ,ઉપાસના અને માતાજીની ભક્તિ કરવાનું પર્વ માનવામાં આવે છે.પરંતુ હવે આ પર્વ ઘણા આયોજકો માટે કમાણીરૂપી બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.તપોવન સંસ્કાર કેન્દ્ર દ્વારા ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.પરંતુ આ જ તપોવન સંસ્કાર ના વિદ્યાર્થીનું વીજ કરંટ થી એક મહિના પહેલા મોત થયું હોય અને તે અંગેના દુઃખને ભૂલી ઈલેકટ્રીશ્યન ના ઉપકરણો ચલાવવા કોઈ ડીપી કે પછી હેવી જનરેટર ને લઈ ખલૈયાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ ગયા છે. ભરૂચની નીલકંઠેશ્વર તપોભૂમિ ઉપર તપોવન સંસ્કાર કેન

ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય વિકાસના કામો મુદ્દે પ્રતિક ઉપવાસ આંદોલન કરશે..?

Image
ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય એ ચાલુ મિટિંગમાં પ્રતિક ઉપવાસ ઉપર ઉતારવાની આપી ચીમકી.. વિકાસની વાતો વચ્ચે ઉમરાજ ગામના મેહુલ જોશી તાલુકા પંચાયતના સભ્યએ સોશિયલ મીડિયા ઉપર વિકાસની પોલ ખોલી.. ભરૂચ તાલુકા પંચાયતમાં વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે પ્રમુખ ઉપપ્રમુખ અને ધારાસભ્યને જાણ કરી હોવાના પોસ્ટમાં આક્ષેપ  દિનેશ મકવાણા ભરૂચ  વિકાસની વાતો વચ્ચે હવે તાલુકા પંચાયતની હદમાં તાલુકા પંચાયતના સભ્યો જ સોશિયલ મીડિયા ઉપર બળાપો કાઢવા માટે મેદાનમાં ઉતાર્યા છે ચૂંટાયેલી પાંખોના જ વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયતની મિટિંગમાં તાલુકા પંચાયતનો સભ્ય જ પ્રતિક ઉપવાસની આંદોલન ઉપર ઉતરવાની ચીમકી આપતી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવતા તાલુકા પંચાયત જ ખુદ કચેરી વિનાની સાબિત થઈ રહી છે  ભરૂચ તાલુકા પંચાયત સ્ટેશન રોડ ઉપર આવેલી છે અત્યંત જર્જરીત બની જતા તેને તાત્કાલિક ખાલી કરી અયોધ્યા નગર નજીક એક સરકારી જ કચેરીમાં હંગામી ધોરણે સ્થળાંતર કરવામાં આવી છે અને ઘણા લોકોને તાલુકા પંચાયતમાં રજૂઆત કરવી હોય તો તાલુકા પંચાયતની કચેરી ક્યાં તેવા સવાલો ઊભા થતા હોય છે હાલમાં તાલુકા પંચાયતના ઉમરાજ બેઠકના ચૂંટાયે

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

Image
ભરૂચમાં હોમગાર્ડ જવાન અને બે સંતાનનો બાપ ભાન ભુલ્યો..  15 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરી ગુપ્તાંગ મોઢામાં મૂકી તેના ગંભીર પ્રકારનું કૃત્ય કરતા આખરે ફરિયાદ દાખલ... દિનેશ મકવાણા ભરૂચ, ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ જવાન તરીકે ફરજ નિભાવતો અને બે સંતાનના પિતાએ 15 વર્ષની સગીરાને છડીનોમના દિવસે ભોગ બનનાર સગીરાને વોશરૂમમાં લઈ જઈ નાસતો કરાવવાના બહાને સગીરાના કપડાં ઉતારી દુષ્કર્મ કરવા સાથે શારીરિક અડપલાં કરી નરાધમે પોતાનું ગુપ્તાંગ મોઢામાં મુકાવી તેણીના ફોટા અને વિડીયો કરી બ્લેક મેલ કરવા સાથે સગીરાને મોકલતા સગીરાના પરિવારના હાથમાં મોબાઈલ આવી જતા આખરે પરિવારજનોએ લંપટ હોમગાર્ડ જવાન સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની સગીર વયની દીકરી ગૌરી વ્રત પૂર્ણ થયા બાદ બે ત્રણ દિવસ પછી અંદાજે 23-07-2024 થી આરોપી અવાર નવાર પીછો કરતો અને તારીખ 27-07-2024ના રોજ છડીનોમના દિવસે બપોરના આશરે 3 વાગ્યા ના અરસામાં ભોગ બનાનર સગીરા તેની દાદીના ઘરે વોશરૂમ માટે ગઈ અને ત્યાં વોશરૂમ કરી નાસતો કરવા માટે ડબ્બો ખોલતી હતી તે દરમ્યાન આર

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

Image
ભરૂચમાં એક એવા પત્રકારે દુનિયાને કરી અલવિદા  કે માત્ર પત્રકારત્વ નહીં પરંતુ જરૂરિયાત મંદ લોકો માટે પણ હતા આર્શીવાદરૂપ.. ભરૂચમાં નર્મદાના નીર વર્તમાન પત્રના પત્રકાર અને સામાજિક અગ્રણી સાથે સાદગી સ્વભાવ ધરાવતા પત્રકારે દુનિયાને કરી અલવિદા.. દિનેશ મકવાણા ભરૂચ  કહેવાય છે ને કે કોણ ક્યારે દુનિયાને અલવિદા કરે તેનો હવે કોઈ સમય નક્કી નથી આવો જ એક દુનિયાને અલવિદા એક પત્રકારે કરી છે જેમાં ભરૂચમાં વર્તમાન પત્ર ધરાવતા અને મારી સાથે વર્ષો અગાઉ એક સાથે નોકરી કરતા મકબુત પટેલ કે જેઓએ આજે આ દુનિયાને અલવિદા કરી છે અને પત્રકારત્વ સાથે તેઓએ સામાજિક સેવાઓ પણ કરી છે અને એટલા માટે જ પત્રકાર જગત સાથે જરૂરિયાત મંદ લોકોએ પણ એક સમાજસેવક ગુમાવ્યો હોવાનો અનુભવ કરી રહ્યા છે ભરૂચમાં પત્રકાર જગત સાથે સંકળાયેલા અને હંમેશા સામાજિક કાર્યો સાથે જરૂરિયાત મંદ લોકોને પગભર કરવા હંમેશા તત્પર રહેતા અને મારા ગુરુ સાથે એક મિત્ર તરીકે હંમેશા રહેતા અને ભૂતકાળમાં એક જ ઓફિસમાં એક સાથે નોકરીમાં રહી ચૂકેલા અને હંમેશા સલાહ સુચન આપનારા અને ભરૂચની ગુજરાત સમાચારની ઓફિસમાં ફરજ નિભાવતા મકબુલભાઈ પટેલ નબીપુરના રહીશ અને છેલ્લા ઘણા સમયથી નર્મદા

સાપના ડંખથી સારવાર અર્થે લઈ જવાના બદલે લઈ ગયા તાંત્રિક વિધિ માટે 11 વર્ષીય બાળકનું મોત.. ગુનો દાખલ..

Image
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામે સાપના ડંખથી સારવાર અર્થે લઈ જવાના બદલે લઈ ગયા તાંત્રિક વિધિ માટે 11 વર્ષીય બાળકનું મોત.. ગુનો દાખલ.. સાપ કરડ્યા બાદ બાળકને ભુવા પાસે લઇ જવાયો હતો...સમયસર સારવાર ન મળતા બાળકનું નિપજ્યું હતું મોત પોલીસે બાળકના પિતા અને કાકા સામે ગુનો દાખલ કર્યો...બાળકના કાકા જ ભુવા હોવાનું બહાર આવ્યું ઝેર ઉતારવા પિતા અને કાકાએ મળી તાંત્રિક વિધિ કરી હોવાનો ખુલાસો મૃતકના બાળકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમની તજવીજ શરૂ કરાય દિનેશ મકવાણા ભરૂચ  ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપોર ગામેથી એક ગંભીર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઝેરી સાપે બાળકને ડંખ મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાના બદલે કાકા અને સગા બાપે તાંત્રિક વિધિ કરતાં આખરે બાળકને સમયસર સારવાર ન મળતા મોત થયું હોવાના વાયરલ વીડિયો મામલે આખરે પોલીસે પુષ્ટિ કરી કાકા અને મરનારના પિતા સામે પોલીસે ફરિયાદી બની ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે એક તરફ શિક્ષણનો ગ્રાફ વધતો જાય છે અને લોક જાગૃતિ માટેના વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,તો બીજી તરફ સમાજમાંથી અંધશ્રદ્ધાનું દૂષણ દૂર થવાના બદલે હજુ પણ ઘણા ખરા લોકો તે